Inspiration Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Inspiration Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Inspiration quote can lift spirits and rekindle determination. Inspiration Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Inspiration bites

હમણાં દિવાળી કામ કરતા, પુસ્તકોવાળું ખાનું સાફ કરતા એકાદ વિચાર આવ્યો ને પાછળ બીજો, ત્રીજો એમ કરતા ફલશ્રુતિ તરીકે છેવટે લખવા માટે આ એક વિષય મળી આવ્યો... આને તમે માળીયે ચઢવાના ફાયદાઓમાંથી એક ગણી શકો. ?
-
-
-
https://swatisjournal.com/08-sahiyta-kshetre-sarvocch-sanm…/

#series #articles #informative #Awards #Jyanpithaward #Jyanpith #motivational #inspiration #writersnetwork #indianauthors #goodreadsindia #goodreads #indianauthor #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

?OFFICIAL RELEASE?? FilmStay Production Presents In Association With @skillbiosinsta✨

Our Official Sponsor For The Release
Tirumala Oils ? AZAD- An Unforgettable Figure.
Releasing On 15 October 2019 "AZAD KE AZAD SAPNO KI KAHANI"

KAHANI EK NAYE ITEHAS KO DOHARANE KE LIYE.

Our Audio Film Aims To Touch The Mind And Heart ? Of Our Audience.
This Time Releasing Of Film Is Just A Process, Our Main Aim Is That
Dr A.P.J Abdul Kalam Relives His Life Again On Screen With The Entire Students Fraternity Of The Nation.

Let All Of Us Join And Pay A Grand And Unforgettable Tribute To An Unforgettable Figure Of The Nation.

Dr Kalam... Team FilmStay And The Entire Nation Loves You A Lot ?? #KalamHamareSathHai
#AzadTribute

Big Thanks?
HRD Minister And ISRO For The Great Greetings And Appreciation For Our Work.

Produced By Nikhil J. Arya
Directed By Moksh Chopra
Written By Kanishka Khatri
Screenplay Writer Yuvraj Singh
Executive Producer Shreshth Upadhyay

The Film Will Release In All Our Collaborated Colleges?
IIT Bombay, Delhi, Kanpur, BHU, Roper
IIM Ahmedabad, Bangalore, Lucknow
NIT Warangal, Surat, Jaipur
Bits Pilani Hyderabad

#film #motivationseries #movies #filmaudio #inspiration #abjabdulkalam #filmcasting

સીરીઝ 'વિથ લવ , સ્વાતિ' હેઠળ આજનો આ આર્ટીકલ ઘણાં નવા જોડાયેલા વાચક મિત્રો માટે કંઇક નવું હશે અને મારા વ્હાલા ગુજરાતી વાચક મિત્રો માટે ફરી એક લ્હાવો...

તમને પણ આવી જ કવિતારૂપી દીવાદાંડી જીવનનાં તોફાનોમાં રસ્તો દેખાડતી હશે ને? ઘણી વખત નોંધ નહીં લઇ શકાતી હોય એટલું જ..
https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi-kavita-chhe/

તમારી માર્ગદર્શક કવિતા વિષે મને અહીં કમેન્ટ સેક્શનમાં લખશો તો, મારી સાથે બીજા મિત્રો પણ તેનો લાભ તેમજ આનંદ લઇ શકશે...

લખશો ને?
-
-
-

#series #gujarati #article #gujaratipoetry #withloveswati #deception #betrayal #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #destiny #follow #indian #writer #Gujarat #vadodara

આજનાં મોર્ડન જીવનમાં લાગણીઓ અને સંબંધોનાં કેટલાય નવા એન્ગલ્સ જોવા મળે છે, પહેલાનાં સમયમાં જે કદાચ કલ્પનામાં પણ શક્ય ન હતું એ આજકાલ ઘણાં માટે સહજ જીવનનો જ એક ભાગ હોય છે...

પ્રેમ એ કોઈ બે જ વ્યક્તિઓ વચ્ચેની વાત છે એવી સામાન્ય માન્યતાનું ખંડન કરતી એક મ્યુઝીકલ સાથે ચાલો જોઈએ પ્રેમનું 'થર્ડ ડાયમેન્શન!' ?✨
-
-
-

https://swatisjournal.com/third-dimension-a-gujarati-musical-short-story/

#musical #story #music #life #love #shortstory #stories #deception #friendship #feelings #lifelessons #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal