H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

દરેક માણસ ના હૃદય માં બે જીંદગી હોય છે, એક જે જીવે છે એ, અને બીજી જે જીવવા માંગે છે એ.....
#H_R

-E₹.H_₹

#આજ_નો_સુવિચાર
કોઈના જીવનમાં ગીત નહિ,
પણ સંગીત બની રહેવું.
ગીત કોઈ ખાસ મૂડ સાથે જોડાયેલું હોય, પણ સંગીત... દરેક મૂડ સાથે!
#H_R
-E₹.H_₹

*કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં*
*પણ દરેક વસ્તુ ની કિંમત ફકત*
*સમય જ સમજાવી શકે છે*
#H_R
*🌅🌅*
*🙏🏻જય માતાજી 🙏🏻*
*🕉️હર હર મહાદેવ🕉️*
-E₹.H_₹

#H_R
-E₹.H_₹