H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

સુખનું #મકાન ચાર જ થાંભલા પર ઊભું રહી શકે છે સાહેબ, સત્યતા, સ્પષ્ટતા, સ્નેહ, અને #સમજદારી ..!!
#H_R
-E₹.H_₹

કોઈ સંબંધને જો તમે દિલથી સ્વીકારી લીધો હોય, તો ક્યારેય એને તમારાથી અળગો ના કરતા, દુનિયામાં તમને એના સિવાય બધું જ મળી જશે, પણ એ વ્યક્તિ ફરી ક્યારેય નહીં મળે..
#Good_morning
#H_R
-E₹.H_₹

#આજ_નો_સુવિચાર
હસતો ચહેરો તમારી શાન વધારે છે, જયારે હસીને કરેલું કામ તમારી ઓળખ વધારે છે.
#H_R
-E₹.H_₹

તારા પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી ,
તારું ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી,
દર્દની સામે હાસ્યથી જીતી રહ્યો છુ હુ,
ઓછી ઉમરે જીંદગીથી ઝાઝુ શીખી રહ્યો છુ હું.
#H_R
-E₹.H_₹

હદ લખું અનહદ લખું કે પછી બેહદ લખું...
તું કહે તો તારા નામે મારૂ આ હદય લખું...!
#H_R
-E₹.H_₹

#H_R
-E₹.H_₹