The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Gujarati Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarati quote can lift spirits and rekindle determination. Gujarati Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
. . તનેય શબ્દોનાં ગાલ ગુલાબી દેખાણા? હજીતો હું શ્યાહીને ગુલાલમાં ઝબોળું છું! Heli Amarcholi શબ્દો શાંતીપ્રિય હોવાથી મધરાતે ચાંદનીનાં આછા આછા ઉજાસમાં હોળી રમતાં હશે.. આપડેય આમંત્રણ હતું..તેથી આ શ્યાહી લઈ ને પહોંચી ગયા... મોડી મોડી ધૂળેટીની શુભેચ્છાઓ #ashadhiheli #holifestival #holi #dhuleti2021 #gujarati
કવિતા :- તું કહીને તો જો દરિયાના સંદર્ભે એક પ્રેમની વાત, અનંતતા ને પેલે પારની વાત, પ્રયત્નની વાત, જંગલ અને કોઈ પણ અજાણી જગ્યાએ પહોંચીને નવા રસ્તા મળવાની વાત કરતી આ કવિતા જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો અને કૉમેન્ટ પણ કરવા વિનંતી. 😀 #dewansh #dariyo #jungle #middleofthesea #sea #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ... 😇👍 આપના પ્રતિભાવો આપણા ગેસ્ટ રાઈટરનો જુસ્સો વધારશે.. તો, ભૂલશો નહીં.. ✍️ - - - https://swatisjournal.com/gujarati-poetry-hun/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
મનનું પંખી ઇચ્છાઓનાં અનંત આકાશમાં વિહરતી વેળા એ વિસરી જાય છે કે, તેનાં કંઈ પામી શકવાનાં સીમાડા ડાળી સુધી જ વિસ્તરેલા છે.. તેને વિહરવાની છૂટ છે છતાં, ડાળ સાથેનું બંધન તેની નિયતિ છે... 🐦🌳 બસ, તો ચાલો વાંચીએ કે આ જ વાતની અનુભૂતિ કેવી હોય છે... 😇💖 વાંચીને મને આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.. ⭐️⭐️⭐️⭐️⭐️✍️ - - - https://swatisjournal.com/takraav/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
. કેસુડો સિંદૂરી થઈ મ્હાલે વસંતમાં ફાગણ તો ડગ-ડગ ચાલે વસંતમાં.. Heli Amarcholi #ashadhiheli #vasant #fagan #gujarati #poem #thoughts #gazal #mondaymotivation
કાઠીયાવાડી તરીકે જન્મી અને ઉછેર પામ્યાનું ઋણ હોય એ દરેક કદાચ જ સમજે... ગામઠી, અણઘડ, દેશી, બરછટ, બેફામ એમ પોતપોતાની સગવડ, સમજણ અને અનુકુળતા મુજબ સૌ કોઈ એમને મૂલવ્યા તો કરે પણ, વ્યક્તિ તરીકે એક કાઠીયાવાડી શું છે કે હોઈ શકે એ સમજવા સોરઠમાં જન્મવું પડે... ઈશ્વર સાથે સીધો વ્યવહાર શક્ય હોત તો, ખુમારીથી જીંદગી જીવી ગયેલા કોઈ એક ગામઠી પુરુષે તેમને આવો કંઇક પત્ર ચોક્કસ લખ્યો હોત. આજનાં સમયમાં આ બોલી વાંચવાનો લ્હાવો કદાચ જ બીજે ક્યાંય મળે… 👈✍ ઈશ્વરને નામે આ પત્ર તમે તો સીધો ફોરવર્ડ કરી શકશો 📲 અને એ કર્યા પછી મને લખવાનું ભૂલતા નહીં... હો ને!? ✍️🙏 - - - https://swatisjournal.com/jat-lakhvanu-ke/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
મહાશિવરાત્રીનાં પાવન પર્વની આપ સૌ ને શુભકામનાઓ! 🙏🕉🙏 "મૃત્યુ એક શાશ્વત સત્ય અને સમાનતાનું એકમાત્ર પ્રામાણિક ઉદાહરણ! મરણ આપણા માટે તો માત્ર એક કલ્પના જ છે, જેને આપણે સાપેક્ષ રહીને જ જોઈ કે જાણી શકીએ છીએ તો, આ કલ્પનાચિત્રને ભયાવહ બનાવવા કરતા સર્વોત્તમ ચીતરીએ તો કેવું?" મહાદેવ સુધીનો માર્ગ ખોલતી એક શક્યતા પણ તો છે મૃત્યુ... બીજી દરેક ઉજવણીની સાથે એ પણ એક મહાપર્વ જ છે જો સમજીએ તો.. છે ને? આપના પ્રતિભાવની રાહમાં રહીશ, મને લખજો, હો ને .....અને હા, પોસ્ટ ⭐️⭐️⭐️⭐️⭐️ રેટ કરવાનું તો નહીં જ ભૂલો, ખરું ને? 🤗 - - - https://swatisjournal.com/maran-the-death/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
"એક સ્ત્રી તરીકે હું ખુબ ગૌરવ અનુભવું કે પ્રકૃતિએ અમને તેની પાસે જે કંઈ પણ છે એ બધું જ બક્ષ્યું છે. નવસર્જનથી લઈને વિખંડન કરવાની શક્તિ સુધી બધું જ! બસ જરૂર છે તો માત્ર સાતત્યપૂર્ણ પસંદગીનાં સ્વીકારની.... " Wishing you all a very Happy Women's Day! 😘👩🦰🧕👱♀️👩🦳 Rate the post if you too agree ⭐️⭐️⭐️⭐️⭐️ waiting for your lovely comments! ✍️ - - - https://swatisjournal.com/06-stree-sukta/ #womensday #women #internationalwomensday #feminism #womensupportingwomen #inspiration #love #iwd #womenpower #happywomensday #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes
અંગત જીવન, પરિવાર કે સમાજમાં આપણે માણસોનો સાધન તરીકે ઉપયોગ કરતા થઇ ગયા છીએ અને એ એટલું સહજ થઇ ગયું છે કે આપણે એમ કરી રહ્યા છીએ એવું અનુભવી પણ નથી શકતા... 😔 આપણો આનંદ, આપણો સ્વાર્થ કે આપણી જરૂરિયાત બીજા કોઈની મજબૂરી પર આધારિત હોય તો, આપણે પોતાને મનુષ્ય છીએ એ યાદ કરાવવાનો સમય આવી ગયો છે... 😇 કવિતા વાંચીને મને આપનો અભિપ્રાય ચોક્કસ જણાવજો... ✍ - - - https://swatisjournal.com/taras/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser