The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Gujarati Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarati quote can lift spirits and rekindle determination. Gujarati Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
કવિતા :- મજાની એ વાત કરીએ સૌથી પહેલાં તો બધાને મિત્રતા દિવસની શુભેચ્છાઓ (Happy Friendship Day to all) 👐😀 આ કવિતા મે મારા મહાવિદ્યાલયનાં જીવન (College Life) પર લખેલી છે. આ કવિતામાં મે મિત્રોની યાદ, મસ્તી અને મહાવિદ્યાલયમાં અભ્યાસ પત્યાં પછી ઘણાં વખતથી મળી નથી શકાતું તેના પર લખેલી છે. જો તમને આ કવિતા ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો અને તમને ગમે તો આ કવિતા ને લાઈક અને કૉમેન્ટ કરવા વિનંતી 😀 આ કવિતાનું સંપાદન (Editing) @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. #dewansh #friendship #friendshipday #vichar #masti #mitro #collegedays #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે! આ વાર્તા આપને પોતાની આસપાસ જોવા મળતા વાર્તાનાં પાત્રો સમાન વાસ્તવિક લોકો સાથે હૃદયથી જોડવામાં મદદ કરશે.. રેટિંગ અને પ્રતિભાવમાં આપના અમૂલ્ય શબ્દોની રાહ જોઉં છું. ભૂલ્યા વિના લખશો ને? - - - https://swatisjournal.com/gujarati-short-story-antar/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સૌરાષ્ટ્રમાં લોકોને આ મહાવરો 'મજબૂરીનું નામ મહાત્મા ગાંધી!' બહુ છૂટ થી વાપરતા સાંભળ્યા છે મેં... પણ, ખરેખર એવું છે ખરું? મારા મતે તો મનુષ્ય પોતે અને તેની અર્થહીન, અસીમિત ઈચ્છાઓ જ તેને મજબૂર બનાવે છે.. અપેક્ષાઓનું ભારણ ઉતારી દઈએ તો જીવન ખરેખર સરળ છે.. છે ને? 💁♀️ કવિતાનું ગુજરાતી થોડું ભારે લાગે તો, નીચે બધાના અર્થ આપ્યા છે.. મા ક્યારેક અલગ દેખાતી હોય તો, મુકીને નાસી થોડા જઈએ છીએ? બસ, એવું જ આ આપણી ગુજરાતી ભાષા થોડા અલગ અંદાજમાં છે એટલું જ.. કમેન્ટ કરી મને જણાવવાનું ચૂકશો નહીં ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/majboori-nu-biju-naam/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
એક વિદ્યાર્થીની મનોવ્યથા રજૂ કરતી આ હળવી કૃતિ આપને પોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરાવવામાં ચોક્કસ મદદ કરશે. શિક્ષણ અનિવાર્ય ચોક્કસ છે પરંતુ, બોજ બને ત્યારે વિદ્યાર્થીઓ માટે 'કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં' જેવી હાલત થતી હોય છે, સાચું ને? આપનાં વિદ્યાર્થીકાળનાં આવા કોઈ સંસ્મરણો છે? 👧🧒 Please read, rate n comment on the post! - - - https://swatisjournal.com/guj-aavi-pariksha-ni-season.../ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
લાગણીઓનું વેલ જેવું છે; ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.... 🌿💝 કવિતા વિશે આપનો મત મને જણાવવાનું ચૂકશો નહીં.. ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️ અને હા, સ્વજનો સાથે શેયર કરશો ને? 😇🙏 - - - https://swatisjournal.com/e-tu-chhe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
મનથી ક્યાંક જોડાઈએ અને એ સંબંધ જયારે સામાજિક વ્યવહાર, બીજાનાં વિચાર અને આત્મકેન્દ્રી આચાર (behavior) પ્રવેશે ત્યારે એ મૂળ સત્વ ગુમાવી દે છે. ફૂલદાનીમાં રાખેલા સાચા ફૂલો અને પ્લાસ્ટિકનાં નકલી ફૂલોનો ભેદ સમજાતો હોય તો, કોની, ક્યાં અને કેટલી દરકાર કરવી જોઈએ એ સમજી ગયા હશો, ખરું ને? 🌹💁♀️🥀 આપનાં પ્રતિભાવ હંમેશની માફક આવકાર્ય છે... તો, પરત લખશો જરૂર... ✍️ 🙏 - - - https://swatisjournal.com/gujarati-poetry-tane-gamshe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
સામાજિક રીતે સ્વીકાર્ય ન બની શકતા સંબંધો ઉભા બળી જતાં પાક જેવા હોય છે, જેમાં તેની કાળજી કે જાળવણીમાં કોઈ ખામી નથી હોતી પણ, બસ સંજોગો જ વિપરીત બની જાય છે અને કંઈ નીપજી શકતું નથી. તો, આવા સંબંધોમાંથી કંઈ મેળવી શકવાની આશા રાખ્યા વિના એ જેમ અને જ્યાં હોય ત્યાં અને એવા જ છોડી દેવા એ યોગ્ય ઉપાય છે.... 😇 સહમત હો કે ન હો, મને લખીને જણાવશો ને? અને હા, પોસ્ટને ચાર ચાંદ લગાવતા ⭐️⭐️⭐️⭐️⭐️ આપવાનું ભૂલશો નહીં હો ને... ✍️🙏 - - - https://swatisjournal.com/gujarati-poetry-em-karvanu-shane/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
નદીની જેમ તને મળવા ધસમસતી આવતી હતી, ખબર નહોતી કે તું દરિયો નહિ પણ ખાબોચિયું નીકળીશ. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #literaturelovers ❤️ #mywork #mypassion ❤️ #livingmydreams #followersinstagram #followingmydream #gujarati #gujaratilifequotes #readingbooks #readingday #bestoninstagram
• એક પત્ર વરસાદને સરનામે • આખરે તું હવેથી થોડાક મહિનાઓ અમારી સાથે વિતાવિસ. પણ, સાથે સાથે અહીંયા ગરીબોનું પણ થોડુંક તું ધ્યાન રાખજે. કેમ કે, અહીં બધાને પાક્કા ચણતર નથી તો આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખીને વરસવા દેવ અંશની વિનંતી. આ બધાં મુદ્દાઓ તને સમજાવ્યાં બાદ હંમેશાની જેમ ખુલ્લાં હ્રદયે તને આવકારતો માત્ર ને માત્ર દેવાંશ. 😀 આ પત્રનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. 😄👐 #dewansh #aboutrain #ahmedabadrain #nature #letter #alettertorain #patra #vichar #jalsa #khushi #dairy #creative #kavi #poetrycommunity #lettercommunity #poetryofinstagram #lettersofinstagram #poetsofinstagram #poet #letterlover #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser