#ચાલાકી
મૈ તને પ્રેમ કર્યો હતો અપાર,
છલોછલ લાગણીઓથી કરી દેખભાળ,
હૈયું ક્યાં જાણતું હતું કે તારા બેવફાઈભર્યા પ્રેમમાં કેટલી ચાલાકી વાપરી હતી?
આ મન પર વિશ્વાસનો કાચ તે તારી ચાલાકીભર્યા પ્રેમરૂપી પથ્થરથી તોડ્યો છે. જેના ટુકડા હું કદી જોડી નહિ શકું. 💞
-dh@r@✍️