The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અસ્ત પછી ઉદય છે અને ઉદય પછી અસ્ત છે, જિંદગીની જીવો શાનથી એ કેટલી મસ્ત છે. પીના પટેલ "પિન્કી" વિસનગર -Pina Patel
મા બોલતા મોઢું ભરાય એમ મારી ગુજરાતી ભાષા બોલતાં હૈયું છલકાય, ગર્વથી બોલું છું કે હું ગુજરાતી મારી ભાષા ગુજરાતી -Pina Patel
પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ હે, પ્રભુ મારી આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમા મનથી કોઈપણ જીવની હિંસા ના થાય એવી શક્તિ આપજો. 🙏જય સચ્ચિદાનંદ 🙏 પીના પટેલ "પિન્કી" વિસનગર
https://youtu.be/APRn-1OHfEU "> https://youtu.be/APRn-1OHfEU આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. સાંભળો ગુજરાત રાજ્યની ગાથાને અને ગમે તો લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરજો https://youtu.be/APRn-1OHfEU "> https://youtu.be/APRn-1OHfEU
તારી આંખોમાં -Pinky Patel
અસ્વીકાર -Pinky Patel
ખુલ્લી આંખે જોયેલા સ્વપ્ન ચોક્કસ થી પુરા થાય છે. -Pinky Patel
https://youtu.be/k4CfZohWXL4 પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થઇ જશે, થોડું જોયા કરજો થોડું જતું કરજો અને થોડુ જાતે કરજો. આવીજ મારી રચના પરિવાર ને માણો શબ્દધારા યુ ટ્યુબ ચેનલ પર જરૂર થી સાંભળજો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કમેન્ટ અને શેર પણ કરજો
જ્યારે સ્ત્રીઓને સલામતી અને નિડરતા મહેસુસ થશે, ત્યારે ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી થશે. પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
"મા તે મા બીજા બધા વગડાના વા" આપણી માતૃભાષાને ગૌરવ અપાવીએ. વટથી બોલીએ અમે ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી. માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser