ખરું છે નઈ!!!!!!!
આપણે એવું માનીએ છીએ કે,
આપણી life એટલે ,
Top secret
અને
બીજા ની એટલે
Newspaper ની Headline...
આપણું અપમાન એ Disrespect
પણ,
આપણે કોઈ નું અપમાન કરીએ તો એ Joke.
આપણું દુઃખ દર્દ અને બીમારી એ સમસ્યા
પણ,
બીજાની તકલીફ એ નાટક.
આપણું જુઠ્ઠાણું પણ સાચું અને
બીજા નું સાચું પણ જુઠ્ઠુ.
આપણે Reply ના આપીએ તો Busy અને
બીજા ના આપે તો Careless.
આપણે એવું માનીએ છીએ,
આપણે એક એવી વ્યક્તિ છીએ કે જેની સાથે લોકો એ જ ખરાબ કર્યું .