The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો સુઈ જવાથી બધું જ ભૂલી જવાતું હોત, તો ઉઠ્યા પછી આ આંખો ભીની ના હોત !!
અહીંયા બધા જ જાદુગર છે, હકીકત ક્યારેય નહીં બતાવે પોતાની !!
અહીં A.C. રૂમમાં પણ એક બગાસું રમે સંતાકૂકડી, ને ત્યાં ફૂટપાથ પર ઊંઘની મહેફિલ જામી છે !!
"વાણી"માં પણ કેવી "અજબ" શક્તિ હોય છે સાહેબ, "કડવું" બોલનારનું "મધ" વેચાતું નથી અને "મીઠું" બોલનારના "મરચા" પણ વેચાઈ જાય છે !!
*કેટલુ સરલ છે આ વાક્ય* *" નિદ્રા એટલે કરેલી ભૂલો ની સમાપ્તિ.* *અને* *સવાર એટલે બાકી રહેલી જીંદગી નો પહેલો દિવસ.*.....
अर्ज़ किया है.... •खुद ही पैसे दो और ...., खुद ही कटोरा लेकर खड़े रहो.. •अजीब शौक है, गालिब पानी पुरी ...खाने का....
how to clear notification in ebite?
એમ જ નથી બનતી… રંગોળી મસ્ત; અલગ અલગ રંગોએ પણ… એક થવુ પડે છે..!!
રંગોળી માં પૂરજો રંગ સરસ...._ _કે રંગીન થઈ જાશે ધનતેરસ...._ રહેજો હંમેશા લાગણી ને વશ..._ _કે શુભ થઈ જાશે કાળીચૌદસ...._ સળગાવી નાખજો નફરત ની પાળી..._ _કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..._ રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ..._ _કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..._ સંબંધોમાં કદી રાખવી ન ખીજ..._ _કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ..._ દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ..._ _કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..._ _હરખ થી થઈ જવા લોથપોથ..._ _કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..._ "પ્રેમ" ની મુલાયમ પાથરી જાજમ..._ _વીતાવજો એકમેકથી લાભ પાંચમ.
*સમજ્યાં વગર કોઈને પસંદ ના કરતાં* *અને* *ગેરસમજમાં કોઈને ગુમાવી ન દેતાં* *ગુસ્સો શબ્દ માં હોય છે દિલ માં નહીં* *એટલે* *સંબંધ પર* *પૂર્ણવિરામ મુકી ન દેતાં.*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser