હું એકાંતનો માણસ,
એટલે કોઈને ગમતો નથી...
હું જાત ઘસી નાખતો માણસ,
એટલે કોઈને ગમતો નથી...!
અજાણ્યા પર વિશ્વાસ હું, પોતાનાં જાણી મુકી દઉં ;
હું સાચા બોલો માણસ- એટલે કોઈને ગમતો નથી.
ખુશ રાખી હરકોઈને,
દોસ્ત- રાત આખી હું રડતો,..
હું લાગણીનો સાગર, એટલે કોઈને ગમતો નથી.
ઉદાસીના વાદળ ઓગાળી સ્મિત સૌને આપું છું,..
હું રહું સદાય મોજીલો, એટલે કોઈને ગમતો નથી!
કોઈને સાથ સંગાથ આપવા,
સૌથી પહેલાં દોડું છું ;
હું છું ખુદનો સથવારો, એટલે કોઈને ગમતો નથી.

Gujarati Shayri by Khushi Bhinde : 690
Guddu 7 year ago

wlc khushi dear

Guddu 7 year ago

awesome mem

Maulik Patel MK 7 year ago

mari book nu ek page lai gaya tme...(nice nice..)

Khushi Bhinde 7 year ago

Yes I Heartily Fan Of Him

Milan 7 year ago

Just Jok Maru Chu Ho Sorry

Milan 7 year ago

Ane Aa Pics Regarding ky Keso Tme Aamna Fan Cho

Khushi Bhinde 7 year ago

Sure I Always Be Like This

Milan 7 year ago

Koy Ma Himat Pn Nathi K Tmne Dukhi Kri Ske Km K Tmaru Namej Khushi Che

Milan 7 year ago

Be Your Name Ok

Milan 7 year ago

Thik Che Chalo Ae Bahane Man Ni Vat To Thay Gy

Khushi Bhinde 7 year ago

ફરિયાદ ક્યાં છે આ તો ખાલી મન ની વાત છે

Khushi Bhinde 7 year ago

हा એવું જ કઇંક, પણ મને એવું જીવવામાં પણ મજા આવે છે

Milan 7 year ago

Ohhh You Mean, You Feel Like Alone

Khushi Bhinde 7 year ago

Thanks પણ આ તો સારું હતું એટલે મૂક્યું, મારી રચના નથી, મારા સ્વભાવ ને લગત છે એટલે મૂક્યું

Milan 7 year ago

Nice Superb aklo Ho

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now