પતિ-પત્ની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. પાસે જ એક યુવતી ઊભી હતી. એકાએક એ યુવતીએ એ પત્નીના પતિને તમાચો ચોળી દેતા કહ્યું : 'ચુટલી ભરે છે, નાલાયક ! શરમ નથી આવતી !'
એ પુરુષ તો ચૂપચાપ નીચું મો કરીને બેસી રહ્યો. બસમાંથી ઊતર્યા પછી તેણે પત્નીને કહ્યું : 'મેં તો એને ચુટલી ખની નહોતી અને કોણ જાણે કેમ તેણે મને તમાચો ચોડી દીધો !'
પત્ની હસી પડતા બોલી : 'તમાચો બરાબર ચોડ્યો હતો. તમને સબક શીખવવા માટે જ મેં તેને ચુટલી ખની હતી, સમજ્યા ને !' - મનિયાના જોક્સ

Gujarati Jokes by Parth Panchal : 6
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now