માવતર કહે છે પારકી...સાસરૂ કહે કે પારકા ઘરે થી આવી છે...એકે ઘરની તક્તિ પર નામ નથી...હે પ્રભુ દિકરી કોના ઘર માટે તે બનાવી છે..?જો તને દિકરી ના ઘર નુ સરનામુ મળે તો જરૂર બતાવજે આ દુનિયાને.......

Gujarati Whatsapp-Status by Vaishali Parmar : 227
Milan 7 year ago

dikri badha name badha na dil ma hoy medam

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now