અને આટ આટલુ સહન કરવા છતા પણ જે હજી આપણી સાથે ટકેલા છે એ લોકોને મનમા ઠસાવી દેવામા આવ્યુ છે કે તમારી આજ જગ્યા છે, ઘણા ભગવાન કે માતાજીના ડરને કારણે ટકેલા છે. જે દિવસે એ લોકો જાગશે એ પણ આપણને છોડીને ભાગશે.
છેલ્લુ જે કારણ છે એ છે આરક્ષણ. દલિતોને મળતુ આરક્ષણ જો બંધ કરી દેવામાં તો જેટલા લોકો ટકેલા છે એમાંથી ઘણા ખરા ઘર્મ પરિવર્તન કરી લે.
છેલ્લે: દલિતો અને અન્ય જાતિઓને આરક્ષણ આપવા પાછળનુ કારણ કદાચ ધર્મપરિવર્તન થતુ અટકાવવુ પણ હોઇ શકે.