ભલે આપણે બીજું કશું કરી શકીએ,
કે ના કરી શકીએ, આપણી આર્થિક, શારીરિક વ્યવહારિક વ્યવસાયિક કે સાંસારિક સ્થિતિ પણ ના સુધારી શકીએ, પરંતુ આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે, જે છે એને વધારે બગડવા ન દઈએ, કમસેકમ દેખાદેખી, આળસ કે આપણી બેદરકારી ને કારણે તો ક્યારેય નહીં, ને આ બધું કરવાનું તો પાછું આપણા માટે જે છે ને ?