Gujarati Quote in Poem by Meghu patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ભાષા ની સરળ કવિતા જેવી
તું ગણિત ના ત્રિકોણમિતિ નો દાખલો પ્રિયે
જેટલું સમજવાં નો પ્રયાસ કરું
એટલું જ વધે તણાવ પ્રિયે 😅

હું શાંતિ 😌 થી એક એક શબ્દ ને સમજું
તું ઉતાવળ માં દરેક ક્ષણ ને માપે 🙃⏱️

હું મૌન 🤫 માં પણ અર્થ સમજી લઉં
તું પ્રમેય ની જેમ જવાબો માં પણ સાબિતી આપે

હું મન નો અવાજ સાંભળીને રસ્તો પસંદ કરું 🚏
તું દિમાગ થી દરેક વસ્તું ની ગણતરી કરે ➕➖

આપણે એક બીજા થી તદ્દન જુદા જુદા
તેમ છતાં એક બીજા વગર છે અધૂરા .✨

Gujarati Poem by Meghu patel : 112016655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now