The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Hey champion 🏆 જે પણ હોય પરિણામ એને પ્રેમ થી પ્રણામ🙏 લોકો આજે તારું પરિણામ જોશે, પણ અમે તારા પરિણામ પહેલાં ની રાત દિવસની મહેનત જોઈ છે. તું આશા પોતાની મહેનત પાસે રાખ , કારણ કે એ તારા હાથમાં છે. જેના ભાગ માં સૂર્ય નો પ્રકાશ નથી, એને અબજો સિતારા રાતમાં છે. ક્યારેક એવું થાય જે ધાર્યું નથી હોતું પરંતુ🤔 એ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી હોતું. કોઈ થી પણ ડર્યા વગર બીજા કોઈની ચિંતા કર્યા વગર, જે પણ પરિણામ છે એનો સ્વીકાર છે અને એ જ તારું સૌથી મોટું હથિયાર છે. -Meghu patel✍️
भाई की नाज़ पिता का अभिमान हों । बहन की परछाई,मां की ममता हों । बहक मत जाना इस इस वैलेंटाइन की जूठी शान में क्योंकि तुम दो दो घरों का आत्मसम्मान हों। - M€ghu pat€L✍️
શિક્ષક બનવું એટલું સહેલું નથી વિદ્યાર્થી નો વિકાસ કરવો એટલે હથેળી માં ઝાંકળ સાચવવા બરાબર છે. -M€ghu pat€l✍️
चाय जैसा किरदार है हमारा किसी को बेहद पसंद है तो किसको नाम से ही नफरत है । -M€ghu pat€l✍️
My dear valentine આધુનિક દુનિયામાં ચાલતાં પ્રેમપવૅ પર સાત દિવસ નાં નવાં નવાં ખર્ચ નહીં કરે તો પણ મને ચાલશે ... બસ તું મને માત્ર મારાં મમ્મી-પપ્પા કરતાં પણ વધારે પ્રેમ કરજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે . મોંઘા રેસ્ટોરન્ટ કે કેફે માં જઈને કોફી ઓર્ડર નહીં કરે તો પણ મને ચાલશે... બસ જ્યારે મને જરૂર હોય ત્યારે તું તારા હાથની ચા પીવડાવજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે.. દરિયા કિનારે બેસીને આથમતા સુરજને જોવાનો જે આનંદ છે એ નહીં મળે તો પણ મને ચાલશે... બસ આપણાં જીવનમાં ભરતી આવે કે ઓટ તું મારો હાથ પકડી રાખજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે... પૂર્ણિમા પર ચંદ્ર ની શીતળ ચાંદનીમાં એકબીજાનો હાથ પકડીને ચાલવાની જે મજા છે એ નહીં મળે તો પણ મને ચાલશે... બસ આપણાં જીવનમાં આવતાં કાળા કાજળભર્યા અમાસ નાં અંધકાર માં તું મારી સાથે રહેજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે... વેકેશનમાં વિદેશપ્રવાસ માટે ફરવા જવાનો જે આનંદ છે નહીં મળે તો પણ મને ચાલશે... બસ હું જ્યારે મારા ઘરે જવાનો વિચાર કરું ત્યારે તું પણ ખુશ થઈને મારી સાથે મારા ઘરે આવજે તો આપણો પ્રેમ દરેક દિવસે વધશે... બીજા બધાં ની જેમ મોંધા ખર્ચ કરવાની કે કોઈ કિંમતી ભેંટ માટે ની અપેક્ષા જ નથી મારી... બસ શિયાળાની ઠંડીમાં હુંફાળું આલિંગન માંગીશ, ઉનાળાનાં તાપમાં ઠંડી સાંત્વના જંખીશ અને ચોમાસાનાં ધોધમાર વરસાદ માં તારા હાથની ચા ની માંગણી કરીશ. આ બધી ઈચ્છાઓ સાથે હું ખાતરી આપું છું કે તારી કોઈક ખોટી વાતને પણ મારી સમજણ દ્વારા સુધારી લઈશ.પણ જેવા સાથે તેવા નો વ્યવહાર ક્યારેય નહીં કરું.તારી સાથે સારો ખરાબ દરેક દિવસને યાદગાર પ્રસંગ બનાવીશ પણ તારા વગર બીજો કોઈ પણ તહેવાર નહીં કરું.
શું એવું નહીં બની શકે. ?? કે હું તારી પાસે આવીને તને જ માંગવાની વાત કરું!! અને તું હળવેથી હસતાં હસતાં કહે કે પોતાની વસ્તુ માંગવાની નાં હોય.... -Meghu patel✍️
શિક્ષક બનવું એટલું સહેલું નથી વિદ્યાર્થી નો વિકાસ કરવો એટલે હથેળી માં ઝાંકળ સાચવવા બરાબર છે. -M€ghu pat€L
અંત સુધી સાથ નિભાવવાની તાકાત હોય ત્યારે જ હાથ પકડજે... કારણ કે ફક્ત તારા માટે હું મારું ઘણું બધું મૂકીને આવું છું. - એક દિકરી - M€ghu pat€L🖋️
અલગ રિવાજ છે અમારી દોસ્તીનો દુનિયા ની રીત થી ચુપ રહે છે એ મિત્ર ત્યારે જ્યારે મારા શબ્દો પર તેનો કાયદેસરનો અધિકાર હોય છે. -M€ghu pat€L🖋️
काच जैसे कुछ ख्वाब है मेरे जरा संभलकर आंखो में कहीं चूभ ना जाएं । -M€ghu pat€L🖋️
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser