અમુક પ્રશ્નો ના જવાબ જોઈએ છે.
(1)પુરી અડધી હોય છતાંય એને પુરી કેમ કહેવાય?
(2) ગોળનો ગાગળો ચોરસ હોય તો પણ તેને ગોળ કેમ કહેવાય.
(3) તપેલી ઠંડી હોય છતાં પણ એને તપેલી કેમ કહેવાય.
(4) પૈસા ઝાડ પર નથી ઉગતા તો બેંક ને શાખાઓ (ડાળીઓ) કેમ હોય છે.
(5) નમક સ્વાદ માં તો મીઠું નથી હોતું તો મીઠું કેમ કહેવાય.
મારા દૂરના ભાઈએ ઘણા વર્ષો પહેલા એક સાયરી મોકલાવી હતી ત્યારે. નોકિયા 1200 હતો. એમાં સાયરી અને જોક્સ શિવાય કઈ ના આવતું. સાયરી હતી.
ખૂબસૂરત તુમ હો તો બુરે હમ ભી નહીં
મહેલો મે તુમ હો તો સડકો પે હમ ભી નહીં.
મેં જવાબ માં મોકલ્યું
અકલમંદ તુમ હો તો બેવકૂફ હમ ભી નહીં "
✍🏼"આર્ય "