હૃદયનો ધબકાર ક્ષણિક ચૂકી જ જશે
મળે જો રૂબરૂ તું તો બધું જ થંભી જશે
સ્વર્ગની અનુભતિ બસ એ ક્ષણે થઈ જશે
દોસ્ત! હાશકારો મારો દરેકને સ્પર્શી જશે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112004021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now