જો વેદના ઊઠી છે અહીં તો ત્યાં પણ અસર અવશ્ય હશે,
પ્રેમની અનુભતિ અહેસાસ તો અવશ્ય કરાવતી હશે,
આવશે એ પણ સમયની સીમા તોડી
દોસ્ત! ભલે ઘડીક આવે પણ હંમેશની રાહત હશે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003927
Hemant Parmar 1 year ago

mast...👌 avsar mane made to prem karu, pan jo ya samay sar na made to kem karu aim ne aim samay pn vito to jiye che bus khli bane ne madvano sanjog madvo joiye...💞

Sonalpatadia darpan 1 year ago

સરસ.અવશ્ય થશે.

Falguni Dost 1 year ago

વાહ વાહ

Parmar Mayur 1 year ago

જો વેદનામાં થતી વેદના નો અહેસાસ હૃદયસ્પર્શી હશે તો ત્યાં પણ હદયના ધબકાર માં ઝણઝણાટી સાથે સ્મરણ થશે. દોસ્ત!એક ચિત્તે એક સ્મરણે સઘળાં સમયની ક્ષણો નાં અહેસાસ આપ્યા છે તો ક્યારેક તે સમયની કદર થશે.

Shefali 1 year ago

હા.. એવું જ થશે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now