હળવેકથી કિસ્મતની આડે રહેલ પાંદડું સરકતું મેં જોયું છે,
અંધકાર બાદ રોશનીની કિરણથી ઉજાસ ફેલાતા જોયું છે,
પળભરમાં દર્દનું આંસુ ખુશીથી છલકે છે મેં જોયું છે,
દોસ્ત! આત્મજન ના સહારે જીવન બદલાતા મેં જોયું છે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003571
Sonalpatadia darpan 1 year ago

વાહ..મસ્ત.

Falguni Dost 1 year ago

સાચી વાત ભાઈ 👌🏻👌🏻👍🏻

Narendra Parmar 1 year ago

વાત સાચી છે તમારી તે છતાંયે કોઈ પણ વ્યક્તિના વિચારો પરથી તેમનો સ્વભાવ માપી શકાય છે ✔️એવું નથી કે તેમના ઘરે ચા પાણી પીધા પછી તેમનો સ્વભાવ માપી શકાય ????

Falguni Dost 1 year ago

હું સારી એ અનુમાન હશે તમારું.. આપણે ક્યારેય મળ્યા નથી આથી કહું છું.

Narendra Parmar 1 year ago

સારા વ્યક્તિ નો સમય સારો જ હોય છે કેમ કે તેમને સહારે હંમેશા ઈશ્વર હોય છે ✔️💯

Falguni Dost 1 year ago

ખરી વાત ભાઈ અનુભવ સાચો છે કે નહીં એ સમય કહે છે દોસ્ત!દુઃખ પછી સુખ આવે છે એ સમય ફરે છે

Narendra Parmar 1 year ago

સાચા વ્યક્તિ તો છો જ તમે તેની સાથે સાથે સાચો અનુભવ ધરાવો છો તમે ! બાકી બીજું તો શું કહું હું તમને સાચા હીરા અને સાચા મોતીની પરખ જાણો છો તમે.... ✔️💯

Falguni Dost 1 year ago

ખરી વાત અનુભવથી જ લખતા શીખી શબ્દોને જ વાચા આપતા શીખી બદલે છે સમય સાથે બધું જ દોસ્ત! વિતેલ ક્ષણ થી પરખતા શીખી.

Narendra Parmar 1 year ago

ખૂબ અનુભવી વ્યક્તિ છો તમે ✔️ એક દમ સરસ 👍👌👌👌

Falguni Dost 1 year ago

વાહ ભાઈ ખૂબ સરસ

Parmar Mayur 1 year ago

અમાસ ની રાત જ થોડાંક ઉજાસનું પણ મહત્વ સમજાવે છે. કિસ્મત શું છે તે થોડી પડી રહેલી તકલીફ સમજાવે છે. પળભરમાં નિયતિના પલટાઇ જતાં ખેલ જોયાં છે. કલ્પના કરી હોય વર્ષો જેની તેનો સાક્ષાત્કાર થતાં જોયાં છે.

Falguni Dost 1 year ago

Same to you Bhai 💐🙏🏻

Divyesh Patel 1 year ago

Happy new year 🎊

Falguni Dost 1 year ago

નૂતન વર્ષાભિનંદન💐🙏🏻

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 1 year ago

નૂતન વર્ષાભિનંદન 🙏💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now