આવો ઉજવીએ દિવાળી દિલથી,
દુઃખના અંધકારને દુર કરી હાસ્યની રોશની ભરી લઈએ.
જીવનના દરેક દીવા ઉજાસ આપે,દરેક સ્વપ્ન સાકાર થાય,
અને દરેક દિલમાં આશા નો પ્રકાશ ઝળહળે🪔🪔🪔
સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા હંમેશા તમારા જીવનમાં પ્રગટતા રહે તેવી અંતરથી પ્રભુ ને પ્રાર્થના 🙏🏻
શુભ દિવાળી..🪔🌹🪔