દિવાળીમાં ઘરની સાફસફાઈ ને
ઘરની સજાવટ પર ,અવનવા નાસ્તા ને મીઠાઈ જાતજાતના દિવા ને લાઈટથી લઈ સુંદર રંગોળી કરી ઘરને જોઈ હરખાઈ છે..
એમ અંતરની સાફસફાઈ થી લઈ બાહ્ય દેખાવ એટલેક સજાવટ ,દિલના દિવા ને રંગોળી સુંદર બનાવીએ તો કદાચ ખરેખર આ યુગમાં પણ પ્રભુ "શ્રી રામ" મળી જાય.

અંતરની દ્રષ્ટિએ.
- Rinall..

Gujarati Blog by Rinal Patel : 112003137
Rinal Patel 1 year ago

પણ હું જે વિચારું એ પહેલાં પોતે અમલમાં મૂકીને પછી અન્ય સુધી પહોંચાડવા પ્રયત્ન કરું મારા વિચારોથી ખાલી બે લોકો માં પણ થોડો બદલાવ આવે તો એ મારા માટે એક સારી વાત કહેવાય પછી હું એ વ્યક્તિને ન જાણતી હોવ....એનાથી મને વધારે ફરક નથી પડતો.

Narendra Parmar 1 year ago

વિચાર સારા છે તમારા✔️👍👌👌

Ghanshyam Patel 1 year ago

🪔 Happy Diwali 🪔

man patel 1 year ago

*પ્રકાશના આ પાવન તહેવાર પર આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા હંમેશાં પ્રગટતા રહે.* *જીવનના દરેક ખૂણે આનંદના રંગો છલકાય અને દરેક દિવસ નવી આશા અને ઉમંગથી ભરાઈ જાય.* *માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિનો વાસ રહે.* *આપનો પરિવાર હંમેશાં હાસ્ય અને પ્રેમથી ખીલી ઉઠે* *આવી શુભેચ્છા સાથે આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ...* *HAPPY DIWALI* 🪔

man patel 1 year ago

તમારા વિચાર સાચા છે પણ અત્યારે આવું કોઈ સમજતું જ નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now