દિવાળીમાં ઘરની સાફસફાઈ ને
ઘરની સજાવટ પર ,અવનવા નાસ્તા ને મીઠાઈ જાતજાતના દિવા ને લાઈટથી લઈ સુંદર રંગોળી કરી ઘરને જોઈ હરખાઈ છે..
એમ અંતરની સાફસફાઈ થી લઈ બાહ્ય દેખાવ એટલેક સજાવટ ,દિલના દિવા ને રંગોળી સુંદર બનાવીએ તો કદાચ ખરેખર આ યુગમાં પણ પ્રભુ "શ્રી રામ" મળી જાય.
અંતરની દ્રષ્ટિએ.
- Rinall..