Good vibes..
ક્યારેક અંતરમાં રમણીય અનુભૂતિ મળી જાય, એના માટે કોઈ પ્રવાસન સ્થળની કે કુદરતના નજારાની જરૂર નથી હોતી. પણ મનમાં જો એક સ્વ કે પોતાના માટેનો નોખો અને શ્રેષ્ઠ વિચાર પણ હિમાલયના પહાડો જેટલી અદ્ભુત શાંતિ પ્રદાન કરી જાય છે. જીવન અંગેનો ખ્યાલ, વિચાર અને મનોસ્થિતિ જ વ્યક્તિની પ્રસન્નતા અને પરમાનંદ છે કે પછી ઊથલપાથલ થતી વિચારોનું વાવાઝોડું છે એ નક્કી કરી લેતું હોય છે. માટે ખ્યાલને ઉમદા બનાવો જીવન ઉમદા બની જશે....
- ભૂપેન પટેલ અજ્ઞાત