કવિ દામોદર દાસ ખુશાલ દાસ બોટાદ કર નાં કાવ્ય "જનની ની જોડ સખી નહી જડે રે લોલ" સકારાત્મક રીતે બરાબર છે પરંતુ ક્યારેક નકારાત્મક રીતે પણ આ પંક્તિઓ સત્ય ઠરી જાય છે ત્યારે ખુબજ દુઃખ થાય છે .જ્યારે આવી ઘટનાઓ બને છે.

Gujarati News by Parmar Mayur : 112000143
Mrs Farida Desar foram 1 year ago

સાચી વાત છે?????

Parmar Mayur 1 year ago

હા કવિએ માતાની જ વાત કરી છે. જનની જોડ આમ પણ જડે તેવી જ નથી પરંતુ આ માંએ જે કર્યું તે નેગેટિવ રીતે પણ ખુબજ નિમ્ન કક્ષાનું કૃત્ય કહેવાય તેની નકારાત્મક રીતે પણ જોડ જડે નહીં તેવી જ છે માટે કહ્યું. કામના ગુલામો પણ આટલી હદે તો ના જી શકવા જોઈએ ને થોડી માનવતા તો હોવી જોઈએ ને.

Parmar Mayur 1 year ago

તમારી વાત સાચી છે. આવાં સમાચાર સાંભળીને કે જોઈને હૃદય એવું વિચારે છે કે માણસ પણ આટલી નિમ્ન કક્ષાએ ઉતરી શકે ખરેખર તેને માણસ કહેવાય?

N¡k¡t@ 1 year ago

Mene bhi yeh news dekhi yakin nhi hota..ki esa bhi hota he...sach me pata nhi samaj kis disha me jaa raha he or log ise vikas khte he...koi santaan k liye tadpata he toh koi...

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

કવીએ માતાની વાત કરી છે. આવી રીતે બાળક કામના ગુલામો એ તજ્યું હોય માં બનવું બહુ અઘરું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now