The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમજદાર હોવું ને સમજદાર હોવાનો ઢોંગ કરનાર બંનેમાં ઘણું અંતર હોય છે. સમજદાર વ્યક્તિએ એકની એક વાતને વિચારવી નથી પડતી ને ઢોંગ કરનારાઓ એ વાતને આખો વખત વિચારતાજ રહે છે. સમજ્યા સમજદાર લોકો. અંતરની દ્રષ્ટિએ. Rinall.
ક્ષમા કરશો... આટલા બધા અનુભવી હોવા ના પુરાવાઓ લખાણ દ્રારા..સરસ પ્રયાસ પરંતુ સાથે સાથે એ પણ સમજી સકતા હશો કે તમારી વાહ વાહ પાછળ કયા પરીબળો જવાબદાર હશે, અને કોની શું શું મનસા હશે...? શા માટે વાહ વાહ થતી હશે.. ? હકીકતમાં ખરેખર તમારી કળાના કદરદાન છે લોક કે પછી.... વીચારવા જેવો મુદ્દો લાગે તો..બરાબર.. નહીતર પહેલેથી ક્ષમા પ્રાર્થના કરી ચુક્યો છું
ખૂબ જ સરસ જવાબ...i like
સમજદાર તો એ લોકો છે.જે બીજાને સમજદાર બનાવી દે હું આવા ઝંડા લઈને ફરવામાં નથી માનતી બસ આતો જે લોકોએ આટલી સમજદાર બનાવવા આટલી બધી મહેનત કરી તેઓ ને મેં ગાંડા કરી નાખ્યા એટલે લખી દીધું કારણકે વાંચીને એલોકો કઈ તો સમજદાર બને....
પણ તમે સમજદાર છો તો તમારી આસપાસ ને સમજવાનું શીખવાડો ને
Your right
તમને સમજ પડી એટલે બાકી મારી આસપાસના ને મારી અમુક વાતો ઉપરથી જાય છે
કેમ હસ્યા?
હા સમજ્યા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser