*ચાલતા પગની જોડીની જેમ જીવનને સ્વીકારો..,*
*આગળના પગને કોઈ અભિમાન નથી અને પાછળના પગને શરમ નથી..,*
*બંને જાણે છે કે તેમની પરિસ્થિતિ જલ્દી બદલાઈ જશે..!*


- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111996520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now