📢 સમય એવો એક સાથી છે,
જે કોઈનું સારું કરવામાં સાથ આપે છે, પરંતુ હા,
પાછું જો કોઈનું કંઈ અહિત થાય તો...
તો એમાં ક્યારેય સમયનો હાથ નથી હોતો.
👇
જો આપણે કંઈક સારું વિચારીશું,
તો સમય જરૂરથી આપણને સાથ આપશે,
હા કોઈ કોઈ વાર, અપવાદ રૂપે
એમાં થોડો વિલંબ થઈ શકે છે,
પરંતુ પરંતુ પરંતુ...
જો આપણા વિચારો જ સારા નહીં હોય,
ને એને જ કારણે,
જતા દિવસે
જો આપણું કંઈક અહિત થાય,
તો.....
તો એમાં આપણે
'સમયને દોષ ન આપી શકીએ"