🙏🙏એક બહેન ભાઈના કાંડા પર દુવાઓ, પ્રાર્થનાઓ સઘળી બાંધે છે.

જગત તણો નાથ પણ રાખડીના બંધને બંધાઈને દ્રોપદીના ચીર પુરે છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111991835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now