મિત્ર એ નથી હોતો કે જે રોજ સાથે બેસીને ચા પીવા ભેગા થાય ને એકબીજાનું મન હળવું કરે,મિત્ર એવા પણ હોય છે રોજ ચા પીતી વખતે યાદ આવી જાય ને તમે મનમાંજ બોલી દો અરે યાર તકલીફ હતી પણ એની સાથે ભલે એ થોડીવાર મળતી પણ ચા પીવાની મજાતો હતી.

અંતરની દ્રષ્ટિએ.
- Rinall.

English Blog by Rinal Patel : 111990569
shah 1 year ago

મિત્ર ના ઘરે જતી પગદંડી પર કોઈ દિવસ ઘાસ ઉગવા ન દેવું. મૈત્રી ના દિવસો ન હોય તેના તો દાયકા હોય. ઈશ્વર આપણી મૈત્રી સલામત રાખે. *વિશ્વ મૈત્રી દિવસ ની ખુશનુમા સવાર* *🌹🙏Good morning🙏🌹*

shah 1 year ago

Happy friendeship day

man patel 1 year ago

Happy Friendship Day

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now