🙏🙏સંબંધ વગર બધા જ સંબંધો નું ગઠબંધન એટલે 'મિત્રતા'.

એક સાચો "મિત્ર" એટલે એક હાસ્યની અલગારી દુનિયા અને દુઃખના સમયનો આખેઆખો સહારો.

🫂🫂Happy friendship day 🎉🎉

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111990535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now