🙏🙏અપેક્ષાઓ ખત્મ થયા પછી જ 'શાંતિની' શરૂઆત થાય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111989374
Rinky 1 year ago

Bilkul sacchi vat

jighnasa solanki 1 year ago

એકદમ સાચ્ચી વાત કરી આપે.👍😊🍫🍫

Parmar Mayur 1 year ago

આજના સમયમાં અપેક્ષાઓ ખત્મ થવી તો મુશ્કેલ છે પરંતુ જે જરૂરિયાતની શ્રેણીમાં ના આવતી હોય. આપણી ક્ષમતા બહાર હોય તેવી અપેક્ષાઓ પર પુર્ણવિરામ મુકવાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે. અપેક્ષાઓ મૃગજળ સમાન છે જ્યારે જરૂરિયાત જળ સમાન બસ જળને પામવામાં રાહત છે જ્યારે મૃગજળ જેમ નજીક જઈશું તેમ દૂર લાગશે અને અંતે આપણે બેબાકળા બનાવી શાંતિ હણી લેશે.

jighnasa solanki 1 year ago

પણ આજના સમયમા અપેક્ષાઓ ખતમ થવાનુ નામ જ નથી લેતી. એક પૂરી થાય એટલે બીજી તૈયાર જ હોય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now