મુશ્કેલીઓ, તકલીફો, અડચણો અને સમસ્યાઓ ઉકેલવાના, એમાંથી બહાર નીકળવાના, કે પછી એને દૂર કરવાનાં પ્રયત્નો કરવા એ બતાવે છે કે,
આપણે ક્યાંકને ક્યાંક
👉 કાચા પડ્યા છીએ 👈
જેમકે,
કાંતો આપણામાં ધીરજનો અભાવ આવી ગયો હોય, અને કાચી તૈયારી સાથે સાહસ કરી દીધું હોય.
અથવા તો પોતાના પર કે અન્યો પર
અતિ વિશ્વાસ આવી ગયો હોય.
તમે જોજો સાહેબ એના કેન્દ્રમાં આજ બે કારણ મુખ્ય હશે.