સુખી છે બધા કહે છે કહેવા ખાતર
દુખ ની પણ છે એક સીમા એ ક્યાં જાણે છે બધા
સુખ મા રેહવાની આ લાલસા માણસની
બસ એક દુખને નોતરુ આપે છે બધા

- Kamlesh Parmar

Gujarati Shayri by Kamlesh Parmar : 111985960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now