ભીતરથી કંઈક છૂટી જાય છે,
અમુક ક્ષણો અંદર કયાંક સમાય જાય છે.
જીવંત છે હજી એ પ્રીતની લહેર મુજમાં,
જ્યાંથી શરીર ચાલ્યું આવ્યું છે વર્ષો પહેલા…

Gujarati Whatsapp-Status by Niya : 111985618

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now