Quotes by C M Jadav in Bitesapp read free

C M Jadav

C M Jadav

@cmjadav


" જગતનો‌‌ તાત "

" માથે બંધાયેલ ખેસ , હાથમાં પકડેલી રાય
ખેતરે જોડ્યા સાતી , બળદોને શણગારેલ ગુલાલ
વાલીડો વરસ્યો મન મુકીને , અન્નદાતા ને કહે તું તો બિજનો ધણી ......
હજારો પેટ ભરનાર , દાણે દાણાનો કોળીયો ધરનાર
વરુણ એમણમ ના કહે જગતના તાત હું તો તારો રુણી"

-C M Jadav

Read More

जिंदगी में तेरा किरदार निभा रहा हुं रंगमंच पे
अंत में तनख्वाह मिले या ना मिले तालीया बजा देंना ....

✍️ C m Jadav

वक्त को गुज़रे अरसां बित गया पर
जिंदगी के कुछ अल्फाज आज भी वहीं हैं

ना जाने कब सोयेगे ख्यालात मेरे
क्युकी उसे पाने कि चाहत आज भी यही है ...

उम्मीदों को पाल कर तुट
चुका हुं
पर खुदा से मांगने की दुआं आज भी तुमसे ही हैं....

✍️C M Jadav

Read More

એક અમસ્થી અટકળ લઈ કેમ બધુ શણગારું
ભીંત , ટોડલો , ઉંબર , આંગણ હોવ મારું
ઉજાગર આંખે આંજી શમણાં પાછાં વાળું
આથમતી સંધ્યાના કિરણો ને તારી યાદો સાથે પાછું વાળું ......

✍️ C M Jadav

Read More

( कलाकार - सर्जनहार )

મેં કલાકાર હું

મેં એક ચિંતીત મન કા ચિંતન હું , ઈસ દુનીયા સે પરે ,
મેં કલ્પનાઓ કી દુનિયા કા કલાકાર હું…..

મેરી કલા મેં કોઈ ભેદ નહિ , કોઈ વર્ણ નહીં
સભી રંગો કો એક હિ પૃષ્ઠ પર અંકીત કરને વાલા મેં કલાકાર હું….

ઉલજે હુએ ખ્વાબો મેં , મેરી એક જિદ હૈં
સબ ગગન મેં કેદ હૈં ,ઓર મેં કિતાબો ઓર કલમ સે આઝાદ હું

કયું કી મેં કલાકાર હું ……

✍️ C M Jadav

Read More

કલમથી કંડોરાયેલુ વ્યક્તિત્વ મારું
શબ્દોની શતરંજ પર હું ના હારતો
લડે જો પાસો જિંદગીનાં દાવ પર
કૃષ્ણ નો વંશજ હું ,ત્યારે વાંસળી ના વગાળતો …..

જય યા‌ પરાજય ના ભયથી
કર્મ ને હું ના છોડતો
મહાનતા ના લેખ પર કર્ણ ને
અર્જુન થી ઓછું ના આંકતો ….

કાળ સમીપ ના કાંપતો ,
પરિસ્થિતિ ને પડકારતો
શબ્દોની શોર્યતા સાથે ,
કાયરતા ના ગુણ ના ગાતો ……


ચડે ફોજ રણે ને રણશિંગા વગાડતો
ધર્મ ધિંગાણે જેના માથા મુકાણા એવા પાળીયા
ને કેસરિયા સિંદુર થી હું શણગારતો …..


કલમથી કંડોરાયેલુ વ્યક્તિત્વ મારું …….


✍️ C M Jadav

Read More

ચિંતીત મન ,ચિંતા કરતું , વિચાર કરતું , વળગતું
વલોવતુ પણ

ચેતના રૂપિ સ્ત્રોત સાથે શરીરને પોકારતું
શ્રમરુપી ગાંઠને પ્રારબ્ધતા સાથે લાવતું
નસીબ રુપી લકીરો ને મહેનત સાથે વાગોળતુ …..

અંતરાત્મા ની આ અવાજને પડકારતું
આંખો એ જોયેલાં સપનાને વાગોળતુ
સહન કરેલી શકતી ને પ્રેરણા આપતું …..

પડકારો ને ઝિલી , મૌન રહી ધણા શબ્દો કહેતું
ક્યારેક દુઃખથી તો ક્યારેક સુખથી , પરમાત્મને વાગોળતુ ...

ચિંતીત મન ,ચિંતા કરતું , વિચાર કરતું , વળગતું
વલોવતુ પણ …..


✍️ C m Jadav

Read More

વક્ત કો ગુજરે અરસા બિત ગયાં
કિતાબો કે કુછ અલફાજ આજ ભી યહીં હૈં

✍️ C M Jadav

#Hanuman
# jay shri ram



જેમને શ્રી રામ નું વરદાન છે,
ગદા ધારી જેની શાન છે.
બજરંગી જેની ઓળખ છે,
સકંટ મોચન એ હનુમાન છે.

યુગે યુગે અજરા અમર દિધું પ્રભુએ વરદાન
રામ ના નામ નું રટણ છે ત્યાં અચુક હાજર હનુમાન છે

સેવક સુરા મહાવીર એ દાસ ભક્ત નું પ્રમાણ છે
છાતી ચીરીને બતાવ્યા ભીતર વસ્યા ભગવાન છે .

પરચા જેના સંભળાતા હોય યુગે યુગે
પ્રચંડ એવા રામભક્ત હનુમાન છે

દુનિયા રચવા વાળાને ભગવાન કહે છે,
અને સંકટ હરવા વાળાને હનુમાન કહે છે.

Read More

#Hanuman

भूत-पिशाच निकट नही आवै, महावीर जब नाम सुनावै,
नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा.

पवन पुत्र जिनका नाम हैं,
तिरुपति जिनका धाम हैं,
स्वामी जिनके राम हैं,
बड़े वो भक्त महान हैं...

जिनको श्रीराम का वरदान है गदा धारी जिनकी शान है,
बजरंगी जिनकी पहचान है संकट मोचन वो हनुमान हैं..
मां अंजनी का लाल करता अपने भक्तों को निहाल,
पहनकर लंगोटा कर देता शत्रुओं को बेहाल....

जसकी गर्जना से गरज उठे गगन सारा समुद्र छोड़ें चले,
अपना किनारा,हिल जाए संसार,
सारा जब गूंजे जय श्रीराम वीर हनुमान का नारा....

जला दी लंका रावण की मैया सीता को लाये तुम,
पड़ी जब मुश्किल राम में लक्ष्मण को बचाए तुम,
अब आ भी जाओ पवन पुत्र हम तुम्हे बुलाते हैं,
अब तो दे दो दर्शन भगवन, ज्योत हम जलाते हैं.....

बजरंग जिनका नाम हैं, सत्संग जिनका काम हैं,
ऐसे हनमंत लाल को मेरा बारम्बार प्रणाम हैं 🙏🏻

Read More