રથયાત્રાની આજ સહુને વધામણી
રંગં ચંગે ઊજવાય પર્વની ઊજવણી
મોસાળે કહીદો થાય છે પધરામણી
હરખની હેલી આજ હૈયે છલકાણી
સાધુ સંતો સંગ સત્સંગની લ્હાણી
ભાવથી પ્રસાદની આજ થાય ઊછામણી
પરાકાષ્ઠા ભક્તિની ચડી છે હિલોળે
ભગવાન પણ મહાલે આજ પરિકર જોડે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111984614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now