એક દિવસ ઇમોશનલ થઇ ને મન માં સંકલ્પ લીધો તો,
કે મારી છોકરી જે માંગે એને લઈ દઇશ
આજે છોકરી કહેતી હતી
અપ્પા આપણે ટ્રેન લઈ લઈએ એક આપણે બહાર જાવું હોય તો વાંધો ના આવે
પછી મન માં સંકલ્પ પાછો ખેંચી લીધો તો
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Funny by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111984188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now