એક ઘટના ઘટે છે પછી સમજ આવે છે ,
કેટલી નિરાધાર હોય છે ભવિષ્યની કલ્પનાઓ…

Gujarati Whatsapp-Status by Niya : 111983012
Shefali 1 year ago

સાચી વાત..

Padmaxi 1 year ago

👌👌👌👌

Falguni Dost 1 year ago

Be happy dost😊 આજ આટલી સુંદર છે એ કદાચ કાલ ન પણ હોય, વીતી ગયું જે એની વેદનામાં જીવનભર દુઃખી રેવાનું ન હોય, સમયનું ચક્ર ચાલ્યા જ કરશે.. દોસ્ત! કોઈ પણ ક્યારેય એકસમાન રહેવાનું ન હોય!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now