તું બોલ્યા વગર જે કંઈ કહે છે
તો હું બોલ્યા વગર પણ તને
સાંભળવા માંગુ છું
મારી આંખોમાં તારા માટે
કેટલાક નવા સપના ભરીને
હું તેને ફરી ગૂંથવા માંગુ છું...@

Gujarati Shayri by Abbas khan : 111982200
Abbas khan 1 year ago

Thank you very much 🙏💐😊 Falguni bahen🙏

Falguni Dost 1 year ago

Wah bhai 👌🏻👌🏻 Eid Mubarak bhaijaan🙏🏻🙏🏻

Abbas khan 1 year ago

આભાર ભાઈ....💐😂 આતો બહુ સહેલું છે..વિચાર ને શબ્દ આપી દો પણ આપ જે ડ્યુટી નિભાવો છો ને ...એ અઘરું છે.. સિધ્ધુ ફાયર......☺️☺️

Raa 1 year ago

Bahu saras bhai amne aavu aavdiyu nahi.sidhu 🔥 fire

Abbas khan 1 year ago

ખુંબ ખૂબ આભાર🙏😊

Shefali 1 year ago

ખૂબ સુંદર ભાવ..

Abbas khan 1 year ago

આભાર આપનો🙏😊

Abbas khan 1 year ago

वाह वाह क्या बात हे,,,✍️✍️👌 आंखों में हमारी पढ़ सको तो पढ़ लेना मोहब्बत अपनी बेइंतहा हर एहसास लफ़्ज़ों के तलबगार तो नहीं हुआ करते,,,,

Shayana 1 year ago

वाह मेरे इश्क़ में कभी वो पल आये तू मेरे बिन कहे सब समझ जाये इश्क़ में मजा ही तब आये जब खामोशियां भी सुनी जाये

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now