કેટલી ઉપાધી પછી સાંજ ઢળે છે..
છતાં જીંદગી હવા સમી ડગે છે..
ને લોકોએ જોયું ફક્ત સ્મિત સળગતું,
પણ સળગતા સ્મિત નીચે એક હૈયું બળે છે..

Gujarati Whatsapp-Status by Niya : 111981717
shah 1 year ago

*દર્દ પણ કેટલું ખુશનસીબ છે...* *જે મળતાં જ લોકો* *પોતાનાંઓ ને યાદ કરે છે..* *જ્યારે* *સંપત્તિ કેટલી બદનસીબ છે...* *જે મળતાં જ લોકો* *પોતાનાંઓને ભૂલી જાય છે...!!* *🌹🙏Good morning🙏🌹*

Hemant Parmar 1 year ago

mast...👌 jindgi to samay ni sathe vityaj kare che ta koina rokvathi rokati nathi pan jamni smit sundar hoiye che tamna jakhum pan bahu unda hoiye che...

SWATI BHATT 1 year ago

Superb...touchy

Falguni Dost 1 year ago

Very nice.. touchy words

Shefali 1 year ago

હૃદય સ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now