તેને વિશ્વાસ તોડયો.

હવે તેને વિશ્વાસ હતો કે તું છોડી દઈશ.

તો તે પણ વિશ્વાસ તોડયો.

હિસાબ બરાબર, ખરેખર
હિસાબ બરાબર?

Gujarati Good Morning by Parmar Mayur : 111981254
Falguni Dost 1 year ago

વાહ ખૂબ સરસ રજૂઆત ભાઈ

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

અતિસુંદર, વિશ્વાસ શ્રેષ્ઠ છે પણ શ્રદ્ધા સર્વશ્રેષ્ઠ છે

SWATI BHATT 1 year ago

વાહ.. વિશ્વાસ તોડે એનોય સાથ ના છોડે તુલના ક્યાં થાય એની કોઈ જોડે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now