The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જૂના સંવાદો અને એજ સંવાદોની યાદો ભીતરે જીવંત રહી કરે જાત સાથે વાતો રહ્યું બધું આલ્બમમાં અકબંધ દોસ્ત! નજરે તરે અને આંખમાંથી સરે યાદો. - ફાલ્ગુની દોસ્ત
હા ભાઈ.. વીતેલ સમય ક્યારેય ફરી આવતો નથી. બસ યાદોમાં જ એ જીવંત રહે છે
વિતી ગયેલા ભૂતકાળની છબી નજરો સમક્ષ દેખાય છે. અફસોસ દોસ્ત એ ક્ષણો હવે ક્યાંથી ખરીદાય છે. માનસપટ પર વારંવાર યાદો સંસ્મરણો બની ઉપસે છે. દિલ ક્યાં કોઈને કશું કહી શકે છે, માટે જ પછી આંખો જવાબ આપે છે.
Wahhh
સુપર્બ....👌✍️
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser