Ajit 2 year ago

ચાલ ને તને સાથ પણ આપુ ને મારો શ્વાસ પણ આપુ છું....... સાથે સાથે આખરી શ્વાસ સુધી સાથ નિભાવવાનો વિશ્વાસ પણ આપું છું... જિંદગી ની "યાદ"

Jigna Pandya 2 year ago

Wah su sabdo che 👌👌👌

Vicky 2 year ago

વાહ્ વાહ્ વાહ્..👌✍️ કયાંથી લાઉં તે સાબિતી કે હું તારો છું... આ મન્ મસ્તિષ્ક અને નજર બધું જ તો... તારી નજર કેદ માં છે...

Ajit 2 year ago

વાહ...! વાહ..... ખુબ જ સુંદર 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now