Quotes by Ajit in Bitesapp read free

Ajit

Ajit

@ajit3539


લથપથ છે એ દર્દથી છતાં કરવા ચોથ વ્રત એ કરતી......

એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી.......

તરસ્યાં રહીને એ મને જ તાકતીને મારી લાંબી ઉંમરની કામના કરતી...

એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી......

સુકાતું ગળું એનું તરસથી છતાં શ્વાસે શ્વાસે પતિ પરમેશ્વર બોલતી......

એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી......

ભૂખે તરશે ભલે એ ભાન ભૂલતી, જીવનસાથી માટે જ એ જીવતી....

એ પત્ની છે એ મારી ને પ્રાણથી પણ વધુ મને પ્યાર કરતી.....


જિંદગી ની "યાદ"

Read More

હું સહી નથી શકતો આટલા ઝખમ

મહોબ્બતમાં.....

દાક્તર સાહેબ દવા કરવા કરતાં

દરવાજો ખોલો ને મારા માટે સ્વર્ગનો...

જિંદગી ની "યાદ"😭

Read More

😭😭😭😭😭

જિંદગીમાં કોઈ નો વિશ્વાસ ના કરશો...... જીવથી વધારે મહત્વ આપશો ને તો પણ એ તમારું નહીં થાય.......😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
- Ajit

Read More