ભગવાન સૃષ્ટિની રચના કરતા સમયે ત્રણ વિશેષ વાતનું ધ્યાન રાખ્યું ☝🏼 એક અનાજમાં કીડા પેદા કર્યા નહિતર લોકો આને સોના-ચાંદી જેમ સંગ્રહ કરે. ✌🏻 બીજું મૃત્યુ પછી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન કરી નહિતર પોતાના સ્નેહી જનની ક્યારે અગ્નિદા કે દફન ન કરત. 🙏 ત્રીજુ જીવનમાં સંકટ સાથે રડવાનું અને સમય સાથે ભૂલવાનું આપ્યું. નહિતર જીવનમાં નિરાશ અને અંધકાર જ રહી જાત.