ક્યારેક આપણું આપણાથી દૂર ગયું હોય તો તેને મળીને મન હળવું કરી લેવાય.પણ આ તો કેવી સ્થિતિ ! સામે હોવા છતાં દૂર દૂર લાગે.
એના નામ આગળ સ્વર્ગીય લાગે તો સમજ્યા કે એ હવે જોવા નહિ જ મળે! પણ આ તો જીવતું જાગતું સામે જ જીવે છે!! શું નામ દેવું આ સ્થિતિનું!!!!
- વાત્સલ્ય