ઊબળ ખાબળ રસ્તે પડતાં આખળતાં,
જો આજે આપણે ટોચે પહોંચ્યા હોઈએ તો...તો આજે આપણા સંતાન એ ટોચનો આનંદ ભલે રોપ-વેની જેમ લેતાં હોય,
ને લેવો જ જોઈએ, કેમકે
આપણે એમનાં માટે જ આટલી
મહેનત કરીએ છીએ,
પરંતુ એ આનંદ લેતાં પહેલાં
સંતાનને એ વાતનું ધ્યાન તો
હોવું જ જોઈએ કે,
આપણે એ ટોચે સુધી
કેવી રીતે પહોંચ્યા છીએ🙏