Quotes by Kashish in Bitesapp read free

Kashish

Kashish

@arpitprajapati
(320)

આ ગરમ ચા ને તારી ચાહત ની ઈચ્છા
બેઉ સરખા
શ્વાસો થી શરુ ને અધરો થી પુર્ણ...
- કશીશ..

મારી પાસે આવી ને હું છુ જીવંત એ બતાવી જા
શ્વાસો માં ભરી મને ઊંડાણ માં સમાવી જા
આ જગત આખુ હવે મને ભીડ લાગે છે
હ્રદયાગ્મને આવી તુ મને સંગાથે લઈ જા
હે કૃષ્ણ ! આવી ને તુ મને ફકત રાધા કહી જા......

-કશીશ..

Read More

કરુ છુ અખતરા ફકત એની જ શોધ માટે ,
જ્યાં આપવાને પરિચય ની , મારે જરુર નથી ...

ના ઓછો થશે
ના પુરો થશે
આ પ્રેમ છે,
દરેક ક્ષણે થશે....
-કશીશ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી
મળું હું તમને તો એમાં તમારુ હિત નથી.....

- કશીશ ....

મારી ના નો અર્થ એ નથી કે તમે ના આવો ;
ઈ તો બધાં ની સામે ખુલ્લે આમ આપેલુ તમને આમંત્રણ છે...!
- કશીશ ..

કાગળ પર નો શબ્દ મને વીંધી નીકળ્યો;
તારો અભાવ એમાં આરપાર નીકળ્યો..
- કશીશ.....

જે કહી દીધુ એ શબ્દો હતા
જે ના કહી શક્યા એ લાગણી હતી
અને જે કહેવુ છે છતાં પણ
નથી કહી શક્તા એ મર્યાદા છે.....
-કશીશ ....

Read More

मंदिर में फूल चढ़ा कर आए तो यह एहसास हुआ कि...

पत्थरों को मनाने में ,
फूलों का क़त्ल कर आए हम

गए थे गुनाहों की माफ़ी माँगने ....
वहाँ एक और गुनाह कर आए हम ।।

Read More

મુજસે પ્યાર કરતે હો કરતે રહો પર,
કભી ભી જતાને કી કોશિશ ન કરના
કિ ખુશ્બુ હું મુજકો મહેસુસ કરના
કભી ભી પાને કી કોશિશ ના કરના
યે માના બહોત દુર હૈ મેરી મંઝીલ
મગર મુજકો તન્હા પહોંચના વહાં હૈ
ઘડી-દો-ઘડી સાથ ચલ પાઓ ચલ લો
ઉમ્ર ભર નિભાને કી કોશિશ ના કરના... -કશીશ

Read More