Gujarati Quote in Quotes by Shailesh Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરા, કે દીકરીના "લગ્ન" એ પ્રત્યેક
મા-બાપના જીવનનું "મોંઘાંમાં મોંઘુ"
અને "મોટામાં મોટું" સ્વપ્ન હોય છે,
એનું આજીવન જતન કરવું, એને
તૂટવા ના દેવું, અને થોડું ઘણું સહન
કરીને પણ એને "સુખમય" કેવી રીતે
બનાવી શકાય ? એનું પૂરતું ધ્યાન,
અને કાળજી રાખવી, એ દરેક
સંતાનનું "પહેલું કર્તવ્ય" છે.
માટે દરેક દીકરા દીકરીએ,
લગ્ન પહેલાંજ...આ વાતને
સારામાં સારી રીતે સમજવી રહી.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111965002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now